Uttar Gujarat VI Company Limited વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટંટ ) તથા અન્ય સંવર્ગો માટેની COMPUTER BASED TEST ( CBT ) પરીક્ષા બાબત ઉત્તર ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા તા . ૨૬ ૧૨. ૨૦૧૯ ના રોજ VIDYUT SAHAYAK ( JUNIOR ASSISTANT )
તા . ૨૪.૦૨.૨૦૨૦ ના રોજ HSE OFFICER , ASSTT . HSE OFFICER , ASSTT . LAW OFFICER 347 JUNIOR PROGRAMMER ની જગ્યાઓ ભરવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોનાં સંદર્ભમાં જણાવવાનું કે ઉમેદવારોએ ભરેલ ઓનલાઇન એપ્લીકેશનની વિગતોને આધારે પ્રાથમિક રીતે લાયક ઉમેદવારો માટેની COMPUTER BASED TEST ( CBT ) પરીક્ષા તા . ૨૨-૧૨-૨૦૨૦ , ૨૩-૧૨-૨૦૨૦ , ૨૪-૧૨ ૨૦૨૦ અને ૨૯-૧૨-૨૦૨૦ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે .
સદર COMPUTER BASED TEST ( CBT ) પરીક્ષા માટેના એડમિટ કાર્ડ કંપનીની વેબસાઇટ www.ugvcl.com/careers પરથી તા . ૦૮-૧૨-૨૦૨૦થી મેળવી લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે .
COMPUTER BASED TEST ( CBT ) પરીક્ષામાં સદર એડમિટ કાર્ડ તથા નિયત ફોટો આઈ.ડી. કાર્ડ લાવવા ફરજીયાત છે ,
COVID – 19 ની મહામારીને ધ્યાને લેતા સદર પરીક્ષા દરમ્યાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચહેરા ઉપર માસ્ક પહેરવું તથા સામાજિક અંતર જાળવવું ફરજીયાત રહેશે . એડમિટ કાર્ડ , નિયત ફોટો આઈ.ડી. કાર્ડ તથા માસ્ક પહેર્યા વગરના ઉમેદવારોને પરીક્ષા સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહીં , જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી .
[…] against the novel coronavirus. The CTET Admission Card contains all the exam instructions that you need to follow during the exam. So, download the admission card now and know the center and rules of your […]