UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

 UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

UGVCL Bill Check | UGVCL Latest Light Bill Download | લાઈટ બિલની સ્થિતિ |  UGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ

ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રાજ્યો પણ ડીજીટલ સેવાઓ વધારી રહ્યા છે. આ બાબતમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ મહત્વ મળી રહ્યું છે. ડીજીટલ ગુજરાત સર્વિસ હેઠળ અલગ-અલગ વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલ દ્વારા UGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Uttar Gujarat Bij Company LTD.

       ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ UGVCL છે. UGVCL Bill Check  માટેની સેવાઓ પૂરી પાડે છે. જેને આપણે આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point Of UGVCL Bill Check Online

આર્ટિકલનું નામ UGVCL Bill Check Online
નિગમનું નામ Uttar Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટ http://www.ugvcl.com/Online-payment.htm  
Ugvcl Bill Payment Status Check Online https://ugvcl.info/UGBILL/
Mode Online
Highlight Point of UGVCL Bill Check Online

Image of ugvcl online bill check

UGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ UGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • તમારી પાસે સ્માર્ટ મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • લેપટોપ કે મોબાઈલને ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે UGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • UGVCL Bill Payment કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • તમે Google Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

How To Check UGVCL Bill Payment Status Online

        ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા Bill Payment Status Online પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા UGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search ખોલીને “UGVCL Bill Payment Check” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે UGVCL website નું ઓફિશિયલ Page ખુલશે.
  • જેમાં Home Page પર “Last Bill and Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવું પેજ ખુલશે. 
    • હવે તમારે Enter Consumer No ના બોક્ષ પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
    • ત્યારબાદ Security Code નાખીને “Search” કરવાનું રહેશે.
    • છેલ્લે, તમામ પ્રોસેસ કર્યા બાદ તમને Bill Payment Status બતાવશે.

    ગુજરાત વીજ પુરવઠા વિતરણ કંપનીઓ

      

       રાજ્યમાં તાજેતર 5 વીજ પુરવઠો વિતરણ કરતી કંપનીઓ આવેલી છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

    નિગમનું નામ વેબસાઈટની લિંક
    ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) Click Here
    મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) Click Here
    પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) Click Here
    દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) Click Here
    ટોરેન્‍ટ પાવર Click Here
    Gujarat Vij Company List

    FAQ’S Of UGVCL Bill Payment Check

    યુજીવીસીએલ નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

    નાગરિકો આ https://ugvcl.info/UGBILL/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

    UGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

    ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા ugvcl ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

    ઓનલાઈન બિલ ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

    Ugvcl Light Bill Online Pay કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.

    Leave a Reply