ડાયાબિટીસ ના લક્ષણો જાણી સાવચેત થઈ જજો 

જો તમારામાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

લોહીમાં રહેલ શુગરને કિડની ફિલ્ટર કરી શકતી નથી, આ કારણોસર ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ વારંવાર પેશાબ કરવા જવું પડે છે. 

વારંવાર પેશાબ આવવાને કારણે શરીરમાં પાણીની ઊણપ વર્તાવા લાગે છે. જેના કારણે વ્યક્તિને વધુ તરસ લાગે છે. 

વધુ પડતી ભૂખ લાગવી તે ડાયાબિટીસનું એક લક્ષણ છે. 

વજન ઓછું થઈ જવાને કારણે શરીર નબળું પડવા લાગે છે. 

લોહીમાં શુગરનું સ્તર વધવાને કારણે શરીર પર જે પણ ઈજા થાય છે તે ભરાતા વધુ સમય લાગે છે. 

વ્યક્તિને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગે છે. વ્યક્તિની દ્રષ્ટિ નબળી પડવા લાગે છે. 

લોહીમાં ગ્લૂકોઝની માત્રા વધવાને કારણે પગની નસોને નુકસાન પહોંચે છે. 

આવી જ હેલ્થ સબંધિત મહિતી વાંચવા નીચે આપેલ લિન્ક પર ટચ કરો