AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
AMC Recruitment 2024: અહી મિત્રો અમદાવાદમાં સરકારી ભરતીનો સરસ મોકો આવી ગયો છે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુવાનો માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેના વિષે આપણે વિસ્તાર પૂર્વક માહિતી મેળવીશું. અને જેમ કે અરજી કઈ રીતે કરવી પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ વગેરેની માહિતી વિસ્તારપૂર્વક મેળવીશું.
Table of Contents
AMC Recruitment 2024
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | સહાયક જુનિયર ક્લાર્ક અને સહાયક ટેક સુપરવાઇઝર |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
છેલ્લી તારીખ | 15/04/2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | ahmedabadcity.gov.in |
શૈક્ષણિક લાયકાત
ભરતીમાં વિવિધ પોસ્ટ છે તેથી પોસ્ટ પ્રમાણે વિવિધ શૈક્ષણિક લાયકાત પણ છે તેથી તમામ ઉમેદવારોને નમ્ર વિનંતી નીચે આપેલ છે ઓફિસિયલ નોટિફિકેશનમાં પોસ્ટ પ્રમાણેની વિગતવાર લાયકાત આપેલી છે.
વય મર્યાદા
આ ભરતીમાં જાહેરાત પ્રમાણે 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ઓછામાં ઓછી 18 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ. માટે એકવાર જાહેરાત જરૂર ચેક કરો કરણ કે દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. નીચે જાહેરાતની લિન્ક આપેલી છે.
પગાર ધોરણ
અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં સહાયક જુનિયર ક્લાર્કની આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ હાલ ફિક્સ પગાર 26,000 હજાર છે ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ-2 પે મેટ્રીક્સ રૂપિયા 19,900 થી 63,200 સુધીની ગ્રેડમાં બેઝિક+ નિયમ મુજબ મળી શકતાં અન્ય ભથ્થા.
ખાલી જગ્યાઓની સંખ્યા
AMC ની ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ ખાલી જગ્યાઓ: 612 જેમાં દરેક કેટેગરી પ્રમાણે અલગ અલગ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જનરલ કેટેગરી વગેરે.
અરજી કઈ રીતે કરવી ?
- ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઈ દરેક ઉમેદવારોએ ahemdabadcity.gov.in
- સત્તાવાર વેબસાઇટ પર જઈ દરેક માહિતી ભરો.
- અને વિવિધ ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
- અરજી ફી ભરવાની હોય તો અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઠી લો.
Important Link
- Official Notification: Click Here
- Apply Online: Click Here