તો મિત્રો અહી આપણે વાત કરીશું Data Entry Operator Bharti વિષે તો મિત્રો આપણે આ આર્ટીકલ માં કયા કયા પદો પર ભરતી કરવામાં આવી રહી છે,કઈ કઈ પોસ્ટ પર અરજી કરવામાં આવી રહી છે તેના વિષે આપણે ચર્ચા કરીશું.

Table of Contents
Table of Contents
Data Entry Operator Bharti , ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી
સંસ્થાનું નામ | સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | વિવધ |
અરજી કરવાનું માધ્યમ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | http://igh.sailrsp.co.in/ |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ
તો મિત્રો અહી જાહેરાત માં જણાવ્યા મુજબ SAIL ની આ ભરતીમાં મેડિકલ એટેન્ડન્ટની 100, એડવાંન્સ સ્પેશીઅલાઈજડ નર્સિંગની 40, અને ક્રીટિકલ કેર નર્સિંગની 20 ડેટા એન્ટ્રી ઓપરેટરની 10, અને મેડિકલ લેબ ટેકનિશિયનની 10 અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની 07 એનેસ્થેસિયા આસિસ્ટન્ટની 05, એડવાંન્સ ફિજિયોથેરાપીની 02 રેડિઓ ગ્રાફરની 05 તથા ફોર્માસિસ્ટની 03 જગ્યાઓ ખાલી છે.
લાયકાત
તો મિત્રો અહી આ ભરતીમાં લાયકાત અલગ અલગ છે જેમાં ધોરણ -10 પાસ અને 12 પાસ તેમજ gnm અને અન્ય નર્સિંગ કરેલું હોવું જરૂરી છે. માટે એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.
વય મર્યાદા
મિત્રો અહી સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વય મર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો પ્રમાણે અમુક આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
પગાર ધોરણ
મિત્રો અહી સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક પગાર કેટલો આપવામાં આવશે. તેના વિષે ચર્ચા કરી છે. નીચે કોસ્ટક ચેક કરો.
પોસ્ટનું નામ | પગાર |
મેડિકલ એટેન્ડન્ટ | 7,000 |
એડવાંન્સ સ્પેશિયલલાઈજડ | 15,000 |
ક્રેડિકલ કેર નર્સિંગ | 17,000 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 9,000 |
મેડિકલ લેબ ટેક્નિશિયન | 9,000 |
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન | 15,000 |
એડવાંન્સ ફિજિયોથેરાપી | 12,000 |
ફાર્મસિસ્ટ | 9,000 |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે જાહેરાત વાંચવી | — |
જરૂરી ડોક્યુમેન્ટ
👉🏻તો મિત્રો અહી આ sail ભરતીમાં જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે જે તમે વાંચી સકો છો.
👉🏻પાસપોર્ટ સાઈજના ફોટા
👉🏻સહી, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ.
👉🏻અભ્યાસનું માર્કશીટ, જાતિનો દાખલો,લિવિંગ સર્ટિફિકેટ (એલ. સી)
👉🏻ડિગ્રી, અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કાઇ રીતે કરવી ?
👉🏻મિત્રો સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે છે કરો.
👉🏻પછી હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ what’s new સેકશન માં જાઓ.
👉🏻 એન પછી online Application form પર ક્લિક કરો.
👉🏻 અને પછી જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
👉🏻હવે ફાઇનલ સબમિટ કરો.
👉🏻 અને છેલ્લે પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |