Gujarat Manav Garima Yojana 2022
Gujarat Manav Garima Yojana 2022|માનવ ગરિમા યોજના ગુજરાત 2022 | ધંધાના સાધનો માટે સહાય | સિલાઈ મશીન યોજના 2022 | સિવવાનો સંચો સહાય યોજના |
The chief minister of Gujarat Vijay Rupani has launched Manav Garima Yojana in order to financially help schedule castes, scheduled tribes, OBC, and Backward classes of the state. Under this scheme entrepreneurship in the above-mentioned casts, individuals will be promoted in order to generate adequate income and self-employment. The government is also going to provide additional tools/equipment to socially backward classes so that they can carry on their local businesses. These tools will be given mainly to vegetable sellers, carpenters, and persons involved in planting. Financial help will also be given of Rs 4000 to the eligible beneficiaries under Gujarat Manav Garima Yojana. With the successful implementation of this scheme, the unemployment rate of the state will go down. Gujarat Manav Garima Yojana is also going to improve the economic status of the state. You can apply for this scheme through online and offline modes.
મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2022 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
Important link.
The applicant must belong to below the poverty line category
The annual family income of the applicants must be less than-
Rs. 47,000/- for rural
Rs. 60,000/- for urban