મિત્રો અહી ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે સરકારી ભરતી 30040+ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. મિત્રો આ India Post Recruitment 2023 માં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી રાહી છે. માટે જો તમે આ ભરતીમાં રસ ધરાવતા હોય તો આર્ટીકલ અંત સુધી વાંચજો, અને આ આર્ટીકલ મિત્રો ને જરૂર થી મોકલી દેજો.

Table of Contents
Table of Contents
India Post Recruitment 2023
સંસ્થાનું નામ | ભારતીય ડક વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત , ભારત |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 03 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in/ |
પોસ્ટ નું નામ
તો મિત્રો અહી bpm અને ABPM પછી ડાક સેવક ની આટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે, માટે મિત્રો એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.
લાયકાત
તો મિત્રો અહી લાયકાત માત્ર 10 પાસ છે અને અહી મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો.અરજી કરનાર ઉમેદવારને ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ. અને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ.
વય મર્યાદા
અહી આ ભરતીમાં વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે, અને કેટેગરી પ્રમાણે વય મર્યાદા માં અમુક છૂટછાટ પણ આપવામાં આવે છે, વધુ માહિતી માટે જાહેરાત વાંચી લેવી.
જરૂરી દસ્તાવેજ
મિત્રો અહી જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલ છે.
🎆આધાર કાર્ડ
🎆 પણ કાર્ડ , પોસ્ટ-સંબંધિત શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
🎆 જાતિનો દાખલો, ફોટા , ઇમેલ આઈડી, મોબાઈલ નંબર
અરજી ફી
સામાન્ય /obc/ews:100 રૂપિયા અને
st/sc/pwd/ બધા સ્ત્રી ઉમેદવારો માટે ફ્રી
અરજી કઈ રીતે કરવી ?
🎆 મિત્રો અહી જાહેરાત માં જણાવ્યાં મુજબ સૌ પ્રથમ જાહેરાત ડાઉનલોડ કરો, ચેક કરો તમે યોગ્ય છો કે નહીં.
🎆પછી સત્તાવાર વેબસાઇટ પર જઈ current opning સેકશન માં જઈ રજીસ્ટ્રેશન કરો.
🎆 તમારા જરૂરી દસ્તાવેજો ઉપલોડ કરો અને સબમિટ કરી દો.
🎆છેલ્લે પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |