Gujarat High Court Recruitment 2024, @hc-ojas.gujarat.gov.in
Gujarat High Court Recruitment 2024: અહી ગુજરાત હાઇ કોર્ટ દ્વારા નવી ભરતીઓ બહાર પાડવામાં આવી રહી છે, જેના વિષે આપણે ચર્ચા કરીશું જેમ કે વિવિધ પોસ્ટ કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેન્ડ-2 વગેરે ભરતીની માહિતી વિસ્તાર પૂર્વક મેળવીશું.
હવે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તેવા લોકો નીચે આપેલી સંપૂર્ણ માહિતી વિસ્તાર પૂર્વક શૉર્ટમાં આપેલી છે, તેને વાંચો.
Table of Contents
Gujarat High Court Recruitment 2024 Update
સંસ્થાનું નામ | હાઇ કોર્ટ ઓફ ગુજરાત (HCG) |
પોસ્ટનું નામ | various post |
ખાલી જગ્યાઓ | 1318 |
પગાર ધોરણ | અલગ અલગ પોસ્ટ પ્રમાણે |
નોકરીનું સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | hc-ojas.gujarat.gov.in |
પોસ્ટનું નામ
અહી ગુજરાત હાઇ કોર્ટ દ્વારા અહી વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે, તેના વિષે આપણે નીચે વાંચીશું.
ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર | કોર્ટ મેનેજર |
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO) | ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 |
કોમ્પ્યુટર ઓપરેટર | ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 |
ડ્રાઇવર | પ્રોસેસ સર્વર/બાઈલીફ |
કોર્ટ અટટેન્ડન્ટ | — |
Gujarat High Court Recruitment 2024 Education Qualification
- ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર:– ગ્રેજ્યુએટ + ઇંગ્લિશ સ્ટેનો+ કોમ્પ્યુટર નોલેજ
- ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO):– ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર નોલેજ
- કોમ્પ્યુટર ઓપરેટર:– ડિગ્રી/ડિપ્લોમા in કોમ્પ્યુટર સાઇન્સ
- ડ્રાઇવર:– 10th pass + LMV + 5 Yrs Exp
- કોર્ટ attendant:– 10th pass
- Court મેનેજર:– MBA/ડિપ્લોમા in મેનેજમેંટ + 5 Yrs. Exp
- ગુજરાતી સ્ટેનો ગ્રેડ-II :-ગ્રેજ્યુએટ+ ગુજરાતી સ્ટેનો 90 wpm + કમ્પ્યુટર નોલેજ
- ગુજરાતી સ્ટેનો ગ્રેડ-III :- ગ્રેજ્યુએટ + ગુજરાતી સ્ટેનો 70WPM + કમ્પ્યુટર નોલેજ
- પ્રોસેસ સર્વર/બાઈલીફફ:- 12th પાસ + 2-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસેંસ + કોમ્પ્યુટર નોલેજ
ગુજરાત હાઇકોર્ટ ભરતી – વય મર્યાદા
ભરતીમાં 18 વર્ષથી 35 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, માટે એકવાર જાહેરાતનો જરૂર અભ્યાસ કરો.
Gujarat High Court Recruitment – પસંદગી પ્રક્રિયા
અહી ભરતીમાં પસંદગી પ્રક્રિયા ગુજરાત હાઇ કોર્ટ દ્વારા વિવિધ સ્ટેપ પ્રમાણે છે જે તમે નીચે વિગતવાર વાંચી શકો છો.
- Step -1: લેખિત પરીક્ષા
- Step -2: સ્કિલ ટેસ્ટ
- Step -3: ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા
- Step -4: મેડિકલ પરીક્ષા , આ ઉપરની મેથડમાંથી ગમે તે કોઈપણ મેથડનો ઉપયોગ સંસ્થા કરી શકે છે.
How to Apply Gujarat High Court – અરજી કઈ રીતે કરવી ?
- અહી સૌ પ્રથમ રસ ધરાવતા ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાત વાંચો.
- અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સર્ચ કરો HC – Ojas અને સત્તાવાર વેબસાઇટ પર જાઓ. hc-ojas.gujarat.gov.in.
- હવે કરંટ ઓપનિંગ સેક્શનમાં જાઓ. Apply Online ના બટન પર ક્લિક કરો.
- તમારી જરૂરી માહિતી સબમિટ કરો.
- ડોક્યુમેન્ટ ઉપલોડ કરો, અરજી ફી ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યાબાદ તેની પ્રિન્ટ જરૂર કાઠી લેવી.
મહત્વપૂર્ણ કડીઓ
અરજી કરવાની શરૂઆતની તારીખ | 22 મે 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 જૂન 2024 |
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Home પેજ | અહી ક્લિક કરો |