BPNL Recruitment 2024, નવી ભરતીઓ જાહેર 10 અને 12 પાસ માટે
BPNL Recruitment 2024: અહી પશુપાલન વિભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, ભરતીમાં 5250 જગ્યા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. માટે જે ઉમેદવાર ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોય તો નીચે આપેલી સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.
Table of Contents
BPNL Recruitment 2024
ભરતી સંસ્થાનું નામ | ભારતીય પશુપાલન વિભાગ |
ખાલી જગ્યાઓ | 5250 |
પોસ્ટનું નામ | મેનેજમેન્ટ ઓફિસર, ખેતી વિકાસ અધિકારી અન્ય |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.bharatiyapashupalan.com |
BPNL મહત્વપૂર્ણ તારીખો ?
ભરતીમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 20 મે 2024 રાખવામાં આવેલ છે, જ્યારે ભરતીમાં પશુપાલન વિભાગ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં જણાવ્યા મુજબ 2 જૂન 2024 નક્કી કરવામાં આવેલી છે.
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ
– ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર:- 250
– ખેતી વિકાસ અધિકારી:- 1250
– ખેતી પ્રેરક:- 3750
પગાર ધોરણ
અહી પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ નીચે ટેબલમાં આપેલો છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર | 31,000/- |
ખેતી વિકાસ અધિકારી | 28,000/- |
ખેતી પ્રેરક | 22,000/- |
ભરતીની શૈક્ષણિક લાયકાત
અહી ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર માટે કોઈપણ સ્નાતક, ખેતી વિકાસ અધિકારી માટે કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ, ખેતી પ્રેરક માટે ધોરણ 10 પાસ, દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, વધુ માહિતી માટે નીચે જાહેરાતની લિન્ક આપેલી છે જરૂરથી ચેક કરો.
પોસ્ટ પ્રમાણે વય મર્યાદા
ભરતીમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરની 25 થી 45 વર્ષની વય મર્યાદા છે. તેમજ ખેતી વિકાસ અધિકારીની 21 થી 40 વર્ષની છે, હવે ખેતી પ્રેરકની 18 થી 40 વર્ષ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
પોસ્ટ પ્રમાણે અરજી ફી ?
ભરતીમાં ફાર્મ મેનેજમેન્ટ અધિકારીની દરેક કેટેગરીના ઉમેદવારો માટે 944/- છે, ફાર્મિંગ વિકાસ અધિકારી માટે 826/- છે, અને ખેતી પ્રેરક માટે રૂપિયા 708/- જેટલી અરજી નક્કી કરવામાં આવી છે.
BPNL ભરતીમાં અરજી કઈ રીતે કરવી ?
અહી ભરતીમાં જે પણ વ્યક્તિ અરજી કરવા માંગતા હોય તે લોકો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાતનો અભ્યાસ કરો.
- જાહેરાત વાંચો જો તમે અરજી કરવા માટે યોગ્ય હોય તો આગળ વધો.
- સત્તાવાર વેબસાઇટ પર જઈ Apply Online પર ક્લિક કરો.
- અંદર સંપૂર્ણ વિગતો ભરો.
- તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ જરૂર કાઠી લેવી.
Important Link
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
આપણા હોમ પેજ પર જવા માટે | અહી જુઓ |