RITES Recruitment 2024, ભારતીય રેલ વિભાગમાં ભરતી
RITES Recruitment 2024: ભારતીય રેલ વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે. જે લોકો આ ભરતીમાં નોકરી મેળવવા ઇચ્છતા હોય અને રસ ધરાવતા હોય તેવા ઉમેદવારો આ લેખમાં આપણે જાણીશું કે ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, કયા કયા પદો પર ભરતી કરવામાં આવી રહી છે. પગાર કેટલો મળશે. અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
RITES Recruitment 2024, RITES Bharti Update
સંસ્થાનું નામ | રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવ બોર્ડ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું પ્રકાર | સરકારી |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 07મી એપ્રિલ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22મી એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.rites.com |
પોસ્ટનું નામ
રેલ્વે ઇન્ડિયાની આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે કુલ 72 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ
ભરતીમાં તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે તો તમને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર મહિનાના અંતે રૂપિયા 23,340 મળવાપાત્ર રહેશે.
ઉમર મર્યાદા
ભરતીમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં એજ લિમિટ એટલે કે વયમર્યાદા કેટલી રહેશે તો તે આસિસ્ટન્ટ મેનેજરની માટે ઓછામાં ઓછી 18 વર્ષ છે અને જ્યારે વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
આ સરકારી ડોક્યુમેન્ટ જરૂરી છે, આધારકાર્ડ, પાનકાર્ડ, or ચુંટણીકાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, અને સહી, માર્કશીટ, ડિગ્રી, જાતિનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજો.
લાયકાત
આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં જાહેરાતમાં જરૂર વાંચી લેવી.
અરજી કરવાની પ્રક્રિયા ?
અરજી કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલી જાહેરાત તપાસો, તેમજ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહીં તે સત્તાવાર વેબસાઇટ www.rites.com પર જાઓ અને તપાસો.
હવે એપ્લાય ના બટન પર ક્લિક કરો, અને અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો અને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
તમારું ફોર્મ સબમિટ કરો. તમારું ફોર્મ સરળતા પૂર્વક ભરાઈ ગયા બાદ સબમિટ કરીને પ્રિન્ટ કાઠી લો.
મહત્વપૂર્ણ લિન્ક
– સત્તાવાર વેબસાઇટ જાહેરાત : અહી ક્લિક કરો.
– અરજી કરવા માટે: અહી ક્લિક કરો
– Home Page પર જવા માટે: અહી ક્લિક કરો