NPCC Bharti 2024 Gujarat, નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ભરતી
NPCC Bharti 2024 Gujarat: નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, આપણે આ લેખમાં જાણીશું કે ભરતીમાં અરજી કઈ રીતે કરવી, અને પગાર ધોરણ કેટલું છે, કેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે, અને ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. લેખને તમારા ગ્રુપમાં મોકલી દેજો જેથી દરેક ઉમેદવાર લાભ લઈ શકે.
Table of Contents
NPCC Bharti 2024 Gujarat
સંસ્થાનું નામ | નેશનલ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનો પ્રકાર | સરકારી |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15 એપ્રિલ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.npcc.gov.in |
પોસ્ટનું નામ
નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સેવા બોર્ડની સત્તાવાર જાહેરાતમાં એન્જિનિયર તથા આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. અને આ ભરતીમાં ટોટલ 10 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ
ભરતીમાં જો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે તો તમને એન્જિનિયર તથા આસિસ્ટન્ટની પોસ્ટ માટે મહિનાના અંતે રૂપિયા 33,750 મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
તમને જણાવીએ કે આ ભરતીમાં એજ લિમિટ વય મર્યાદા કેટલી રહેશે તો એન્જિનયર તથા આસિસ્ટન્ટની પોસ્ટ માટે વયમર્યાદા 18 વર્ષ થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
— આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ
— પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ,તમારી સિગ્નેચર એટલે કે સહી, અભ્યાસના પરિણામપત્ર એટલે કે માર્કશીટ, ડિગ્રી
— જાતિનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ, અને અન્ય દસ્તાવેજો.
લાયકાત
ભરતીમાં એન્જિનિયર તથા આસિસ્ટન્ટના પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં વિવિધ છે, લાયકાતની સંપૂર્ણ માહિતી જાહેરાતમાં જરૂર તપાસી લેવી.
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા
જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ રસ ધરાવતા ઉમેદવારના મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે ભરતીમાં અરજી કઈ રીતે કરવી તો અહી ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ માહિતી ?
અરજી કરવા માટે સૌ પ્રથમ જાહેરાતમાં તપાસો તેમજ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહીં ટે બરાબર ચેક કરો.
હવે અરજી કરવાની લાયકાત ધરાવો છો, તો તરત જ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ rpf.indianrailway.gov.in પર જાઓ.
અને તમે સૌથી ઉપર કરિયરનું ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરો. પછી તમારી સામે ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો અને ડોક્યુમેન્ટ સબમિટ કરો.
છેલ્લે સબમિટ કર્યા પછી ફોર્મ સરળતાથી સબમિટ થઈ જશે. પછી ફોર્મની પ્રિન્ટ જરૂર કાઠી લેવી.
મહત્વપૂર્ણ લિન્ક
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
Home Page | Click Hare |