GSSSB Assistant Bharti 2024:– મિત્રો અહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, અને આ ભરતીમાં વિવિધ પદો ઉપર ભરતી કરવામાં આવી રહી આપણે આ લેખમાં જેમ કે પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા અને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. લેખને ધ્યાનથી વાંચજો.
Table of Contents
GSSSB Assistant Bharti 2024
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ બાઈન્ડર, વગેરે |
ખાલી જગ્યાઓની સંખ્યા | 154 |
પગાર ધોરણ | પોસ્ટ પ્રમાણે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
પગાર ધોરણ
અહી મિત્રો દરેક પોસ્ટ પ્રમાણે અલગ પગાર ધોરણ છે, અને જેમાં 26,000/- માસિક પગાર ની આજુ બાજુ દરેક પોસ્ટ પ્રમાણે છે.

પોસ્ટનું નામ
- આસિસ્ટન્ટ બાઈન્ડર:- 66 પોસ્ટ
- આસિસ્ટન્ટ મશીનમેન, વર્ગ-3:- 70 પોસ્ટ
- કોપી હોલ્ડર, વર્ગ-3: 10 પોસ્ટ
- પ્રોસેસ આસિસ્ટન્ટ, વર્ગ-3:- 03 પોસ્ટ
- ડેસ્કટોપ પબલીસિંગ ઓપરેટર:- વર્ગ-3:- 05 પોસ્ટ
અરજી ફી
અહી દરેક કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી ચૂકવવાની હોય છે.
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા:- 500/-
- અધર કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા:- 400/-
અરજી કઈ રીતે કરવી ?
- અહી સૌ પ્રથમ દરેક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. અને જાહેરાત બરાબર વાંચો.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઇટ પર જઈ Apply Online બટન પર ક્લિક કરો.
- અને અંદર સંપૂર્ણ માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
- જો અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો. છેલ્લે પ્રિન્ટ કાઠી લેવી.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |