GSSSB Call Latter Update: કુલ 5554 જગ્યાઓ ખાલી, કોલ લેટર ડાઉનલોડ કરવા
GSSSB Call Latter Update: અહી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1 એપ્રિલ 2024 થી 8 મે 2024 સુધી દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલલેટર તારીખ જાહેર કરવામાં આવી છે. અહી ઉમેદવારો તારીખ 27-03-2024 ના રોજથી કોલ લેટર 14:00 કલાકથી 31/03/2024 ના રાત્રિના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકે.
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
કોલ લેટર ડાઉનલોડ કરવાની તરીખ | 27-03-2024 |
કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ | 31-03-2024 |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
મહત્વપૂર્ણ સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી પાંદલ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ની સંયુક્ત પરીક્ષા માટે ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતો ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન ojas.gujarat.gov.in પર જઈ પ્રવેશપત્ર તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકશે. અને આ સિવાય અગત્યની સૂચના આપી છે કે કોલ લેટરની પ્રિન્ટ વગર ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. નહીં.
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત ?
- સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જવું.
- MCQ-CBRT પધ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ કોલ લેટર પર ક્લિક કરવું.
- અને ત્યાર બાદ “પ્રાઇમરી એક્જામ કોલ લેટર” પર ક્લિક કરીને સિલેક્ટ job ના બોક્સમાંથી આપે જે જાહેરાત ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત સિલેક્ટ કરીને નિયત બોક્સમાં “confirmation number” તથા “બર્થ date” ટાઈપ કરીને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાથી અલગ વિન્ડો માં કોલ લેટર સ્ક્રીન પર દેખસે. જે કોલ લેટર તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
- આ કોલ લેટર ખુબજ ઉપયોગી હોઈ કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો 079-23258916 પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકશે.
સત્તાવાર વેબસાઇટ પર જવા | ojas.gujarat.gov.in |
હોમ પેજ પર જવા | ojas-job.in |