GPSC Dy So Result 2024

GPSC Dy So Result 2024, GPSC DY SOનું પરિણામ જાહેર

GPSC Dy So Result 2024: અહી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા GPSC Dy SO નું પરિણામ જાહેરાત થઈ ગયું છે અહી GPSC દ્વારા તારીખ 15-10-2023 ના રોજ જાહેરાત માટે લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક (પરંભિક) પરીક્ષામાં નીચેના વિવિધ ઉમેદવારો જેમાં 3342 ઉમેદવારોને લાયક જાહેર કરવામાં આવ્યા છે.

GPSC Dy So Result 2024

No. શ્રેણી અને જાતિ કટ ઓફ ગુણ કુલ પસંદ કરેલ ઉમેદવારો
1. સામાન્ય પુરુષ 106.79 285
2. સામાન્ય સ્ત્રી 100.33 129
3. EWS પુરુષ 106.79 774
4. EWS સ્ત્રી 100.33 202
5. SEBC પુરુષ 106.79 1268
6. SEBC સ્ત્રી 100.33 246
7. SC પુરુષ 106.79 272
8. SC સ્ત્રી 100.33 68
9. ST પુરુષ 104.91 68
10.ST સ્ત્રી 94.80 30
Total 3342
GPSC Dy So Result 2024
GPSC Dy So Result 2024

GPSC DYSO Result Download કરવા માટે ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ GPSC.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ પરિણામ બટન પર ક્લિક કરો.
  • અને જેમાં ડેપ્યુટી સેકશન-નાયબ મામલતદાર, વર્ગ-3 /વર્ગ-3/ સામાન્ય વહીવટી વિભાગ.
  • અને પાત્રતા યાદી – 42/2023-24 – LECM-42-202324.pdf પર ક્લિક કરો.
  • GPSC DYSO પરિણામ PDF Download કરો.
  • સિલેકટ કરેલ ઉમેદવારના રોલ નંબર તપાસો.
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
GPSC Dy So Result 2024

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય