ojas gujaratojas job

IBPS Bharti 2024, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં ભરતી

IBPS Bharti 2024: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં વિવિધ પદો માટે ભરતી સૂચના પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારો 12-04-2024 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી વિષે અન્ય માહિતી વિસ્તાર પૂર્વક આપણે આ લેખમાં જણાવી છે.

IBPS Bharti 2024

સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાની શરૂઆતની તારીખ 27/03/2024
અરજી કરવાની છેલ્લો તારીખ 12/04/2024
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ www.ibps.in
IBPS Bharti 2024

શૈક્ષણિક લાયકાત

અહી ખાસ આ શૈક્ષણિક લાયકાત વિષે માહિતી લેવી જેમાં તમે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી સાથે Low (એલએલબી) અથવા LLM માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ. અને પોસ્ટને લાગતો અનુભવ પણ હોવો જરૂરી છે.

IBPS Bharti 2024
IBPS Bharti 2024

વય મર્યાદા

ભરતીમાં ઓછામાં ઓછી વય મર્યાદા 50 વર્ષ અને વધુમાં વધુ 61 વર્ષની હોવી જરૂરી છે.

IBPS Bharti 2024 – અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને www.ibps.in ની મુલાકાત લઈ લો.
  • પછી ibps.in જાહેરાત શોધો, સૂચના પર ક્લિક કરો.
  • જાહેરાત ખુલશે તેને વાંચો અને તેમને યોગ્યતા જુઓ.
  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
  • ઉમેદવારો ચુકવણી કર્યા પછી તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલા વપરાશકર્તાઓને તેમની અરજીનું પૂર્વલોકન કરવું જરૂરી છે.

મહત્વપૂર્ણ લિન્ક

FAQ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) ભરતી 2024 ની છેલ્લી તારીખ ?

Ans: છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ભરતી સત્તાવાર વેબસાઇટ ?

Ans: www.ibps.in

Leave a Reply