Post Bharti 2024, ધોરણ 10 પાસ માટે ભરતી, 19,900/- પગાર

Post Bharti 2024: અહી ભારતીય ડક વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. India post દ્વારા અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવાની રીત ?

હવે નીચે કોઠામાં આપેલી માહિતી અનુસાર શોર્ટમાં એક માહિતી મેળવી લઈએ આ ભરતી વિષે. નીચેનો કોઠો જરુંર વાંચો.

Post Bharti 2024

સંસ્થાનું નામ ભારતીય ડાક વિભાગ (ડિપાર્ટમેંટ ઓફ પોસ્ટ)
પોસ્ટનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
છેલ્લી તારીખ 23 મી જુલાઇ 2024
સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in
Post Bharti 2024

Post Bharti 2024અરજી કઈ રીતે કરવી ?

ડાક વિભાગની આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે આપેલી લિન્કનો ઉપયોગ કરી શકે છે.

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો એટલે કે www.indiapost.gov.in પર જઈ recruitment માં જઈ સંપૂર્ણ માહિતી ભરો.

અરજી કરવા માટે રસ ધરાવતા હોય તેઓ એપ્લિકેશન ફાર્મ નીચે આપેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post Bharti 2024

મહત્વપૂર્ણ લિન્ક અને તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ 23-06-2024
ભરતીની જાહેરાત માટે અહી ક્લિક કરો
અરજી ફોર્મ અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિન્ક અને તારીખો

નોંધ: ભરતીની વધુ માહિતી માટે તમે ojas-job.in પર જઈ વધારે માહિતી મેળવી શકો છો. અને સત્તાવાર વેબસાઇટ પરથી પણ વધારે માહિતી મળી રહેશે. તેવી હું આશા રાખું છું.

Leave a Reply