Indian Merchant Navy Recruitment 2024, 12th Pass Job
Indian Merchant Navy Recruitment 2024: આ ઇંડિયન મર્ચન્ટ નેવી ની ભરતીમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ખૂબ સરસ ખબર મળી રહી છે, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નીચે સંપૂર્ણ લેખને ધ્યાનથી વાંચો, નીચે સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કઈ રીતે કરવી અને કોણ કોણ અરજી કરી શકશે, પગાર કેટલો મળશે. સંપૂર્ણ માહિતી વિગતવાર શોર્ટ માં સમજાવેલી…