Indian Merchant Navy Recruitment 2024, 12th Pass Job

Indian Merchant Navy Recruitment 2024

Indian Merchant Navy Recruitment 2024: આ ઇંડિયન મર્ચન્ટ નેવી ની ભરતીમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ખૂબ સરસ ખબર મળી રહી છે, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નીચે સંપૂર્ણ લેખને ધ્યાનથી વાંચો, નીચે સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કઈ રીતે કરવી અને કોણ કોણ અરજી કરી શકશે, પગાર કેટલો મળશે. સંપૂર્ણ માહિતી વિગતવાર શોર્ટ માં સમજાવેલી છે.

Indian Merchant Navy Recruitment 2024

સંસ્થાનું નામ ઇંડિયન મર્ચન્ટ નેવી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
અરજી કરવાની શરૂઆતની તારીખ 11 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in
Indian Merchant Navy Recruitment 2024

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ

ભારતીય મર્ચન્ટ નેવી ફોર્સ સેવા બોર્ડની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ડેક રેટિંગ, એન્જિન રેટિંગ, સેયમન, એલેક્ટ્રિશિયન, વેલ્ડર વગેરે જેવી પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. ભરતીમાં 4000+ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

વય મર્યાદા

ભરતીમાં એજ લિમિટ એટલે કે વય મર્યાદા કેટલી છે, આસિસ્ટન્ટ મેનેજરની વય મર્યાદા 17.5 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. અને અન્ય પોસ્ટ માટે વય મર્યાદા અલગ અલગ છે.

ડોક્યુમેન્ટ

— આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ

— પાસપોર્ટ સાઈઝના ફોટા, સહી, માર્કશીટ

— ડિગ્રી, જાતિનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ, અને અન્ય જરૂરી દસ્તાવેજો.

લાયકાત

ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અલગ અલગ ડીપાર્ટમેન્ટમ જુદી જુદી છે. માટે લાયકાત માટે એકવાર જરૂર જાહેરાતનો અભ્યાસ કરવો.

પસંદગી પ્રક્રિયા

– અહી ઉમેદવારની પસંદગી તમામ માટે ભરતીમાં પસંદગી લેખિત કસોટી અથવા ઇંટરવ્યૂ પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

Indian Merchant Navy Recruitment 2024

અરજી કરવાની પ્રક્રિયા ?

– અરજી કરવા સૌ પ્રથમ ઉમેદવારોએ જાહેરાત બરાબર તપાસવી ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહીં તે ચેક કરી લો.

– અરજી કરવા માટે લાયકાત ધરાવો છો, તો તરત જ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અહી www.joinindiannavy.gov.in.

– અહી કરિયર ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરો. અને ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિન્ક આવી જશે.

– પછી એપ્લાઈ ના બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મમાં તમારી બધી સંપૂર્ણ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.

– હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સરળતાથી સબમિટ થઈ જશે. જો તમને અરજી કરવામાં તકલીફ પડે તો જાહેરાત બરાબર વાંચો.

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
Home Page પર જવા અહી ક્લિક કરો

Leave a Reply