Airforce Agniveer Medical Assistant Recruitment 2024 Apply Online
Airforce Agniveer Medical Assistant Recruitment: અહી ભરતીમાં એરફોર્સ અગ્નિવીર મેડિકલ અસિસ્ટેંટની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ ભરતીઓ કરવામાં આવી રહી છે, આપણે આ લેખમાં સંપૂર્ણ મહિતી મેળવીશું કે ભરતીમાં અરજી કઈ રીતે કરવી ? અને ડોક્યુમેન્ટ શું ? જેવી સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
Airforce Agniveer Medical Assistant Recruitment
સંસ્થાનું નામ | ભારતીય એર ફોર્સ |
પોસ્ટનું નામ | મેડિકલ અસિસ્ટેંટ |
પગાર ધોરણ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://agnipathvayu.cdac.in/ |
પોસ્ટનું નામ અને શૈક્ષણિક લાયકાત
ગ્રુપ Y મેડિકલ અસિસ્ટેંટ:- ધોરણ 10 અને 12 પાસ અમૂલ વિષયો સાથે. અને ઉમેદવાર પંજાબ, ગુજરાત હીમાંચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને UTs of J & K, ચંડીગઢ & લદાખ.
ગ્રુપ Y મેડિકલ અસિસ્ટેંટ:– ડિપ્લોમા, BSC ફાર્મા, અહી ફક્ત પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકે છે. આમાં પણ ઉપર જણાવેલ રાજ્યના ઉમેદવારો જ અરજી કરી શકે છે
અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ, અને જાહેરાત બરાબર વાંચો.
- જુઓ કે તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં.
- ત્યારબાદ યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈ Apply Online ના બટન પર ક્લિક કરો.
- તમારી બધી માહિતી જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
- છેલ્લે અરજી ભરવાની હોય તો ભરી ફોર્મ સબમિટ કરો. અને પ્રિન્ટ કાઠી લો.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |