Coaching Help Scheme 2023

Coaching Sahay Yojana 2023 , Coaching Assistance Scheme 2023, from the year: 2022-23 for the first time online applications are invited through e-Samajkalyan Portal to provide coaching assistance benefit to socially and educationally backward class trainees and economically backward class girl students.

Name of the schemeCoaching Assistance Scheme 2023
underDirector Scheduled Tribes Welfare Gujarat State, Gandhinagar
Department NameDepartment of Social Justice and Empowerment
Type of articleGovernment scheme
Last date to apply31/01/2023
applicationApply Coaching Assistance Scheme 2023 Online Form 2022
Official portalhttps://esamajkalyan.gjarat.gov.in/
benefitSocially and educationally backward students of Scheduled Tribes and economically backward students
કોચિંગ સહાય યોજના માટે પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ પાત્રતા હોવી જોઈએ.
અરજદાર જો પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
અરજદાર અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ: 1. સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ. 2. સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ. 3. સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ: 1. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦. 2. કંપની અધિનિયમ, ૧૯૫૬, 3. શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).
તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
આવકનું પ્રમાણપત્ર
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
કોચિંગ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?
કોચિંગ સહાય યોજના Online Form Process નીચે મુજબની છે:
સૌથી પહેલા, આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ.
ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો : https://sje.gujarat.gov.in/ddcw/ અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
લોગીન થયા બાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
બસ ! તમારું કોચિંગ સહાય યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.
નોંધ: વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર (જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.

Who can take the benefit of coaching assistance scheme Gujarat 2023?

Online applications are invited through the e-Samajkalyan portal for granting Conchig assistance benefit.

  1. Special Incentive Assistance (Amount of Assistance Maximum Rs.20,000/-) to Trainees from Socially and Educationally Backward Classes undergoing training for competitive examination (Class-1, 2 & 3)
  2. Coaching assistance scheme for preparation of examinations like NEET, JEE, GUJCET to socially and educationally backward trainees and economically backward students
    (Amount of assistance maximum Rs.20,000/-)
  3. Coaching assistance scheme for preparation of ALL INDIA level competitive exams like IIM, CEPT, NIFT, NL as well as IELTS, TOFEL, GRE required to go abroad (Amount of assistance maximum Rs.20,000/-)

The trainees will be eligible for coaching assistance based on the following norms

  1. Socially and educationally backward class trainees (Both male and female students) and economically backward class students who are natives of Gujarat will be eligible for this scheme.
  2. The trainee should have secured 70% or more marks in class-10th.
  3. The trainee should be a student of science stream.
  4. The annual income limit of the trainee’s family should be Rs.4.50 lakh or less.
  5. The trainee has to obtain the training attendance certificate from the institute a
  6. The trainee will be able to get the benefit of this scheme only once in class-12.
  7. The trainee cannot be employed at any other place during the training. If proved to be so, the full amount has to be recovered by the Director, Vikshti Jati Kalyan.
  8. A Chartered Accountant’s certificate of three years experience of the organization should be obtained from the organization and submitted.
Official websitehttps://esamajkalyan.gujarat.gov.in/
Official NotificationClick Here
Complete information on organization normsClick Here
Apply online for new userClick Here
Apply online for registered userClick Here

Leave a Reply