India Post Payments Bank Recruitment 2024, IPPB Bharti Update

India Post Payments Bank Recruitment 2024: નવી બહાર પાડવામાં આવી છે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં વિવિધ પદો માટે ખાલી જગ્યાઓ છે જેના વિષે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમ કે પગાર ધોરણ, પોસ્ટનું નામ, વય મર્યાદા, અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

India Post Payments Bank Recruitment 2024

સંસ્થાનું નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બઁક
પોસ્ટનું નામ એક્ષએક્યુટિવ
ખાલી જગ્યાઓ 47
વય મર્યાદા 21 થી 35 વર્ષ
પગાર ધોરણ વિવિધ લાયકાત પ્રમાણે
અરજી કરવાની શરૂઆતની તારીખ 15/03/2024 – 10:00 am
અરજી કરવાની છેલ્લી તારીખ 05/04/2024 – 11:59 PM
સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/
India Post Payments Bank Recruitment 2024

Post Name – પોસ્ટની માહિતી

  • બિહાર:- 05
  • દિલ્લી:- 01
  • ગુજરાત:- 08
  • હરયાણા:- 04
  • ઝારખંડ:- 01
  • કર્ણાટક:- 01
  • મધ્ય પ્રદેશ:- 03
  • મહારાષ્ટ્ર:- 02
  • ઓડિશા:- 01
  • પંજાબ:- 04
  • રાજસ્થાન:- 04
  • તમિલ નાડુ:- 02
  • ઉત્તર પ્રદેશ:- 11
  • ટોટલ:- 47
India Post Payments Bank Recruitment 2024

Age Limit:- વય મર્યાદા

– અહી આ ભરતીમાંજાહેરાતમાં જણાવ્યા મુજબ ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષ છે, અને જ્યારે વધુમાં વધુ 35 વર્ષ છે.

IPPB Educational Qualification – શૈક્ષણિક લાયકાત

અહી આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું અને MBA પણ જરૂરી છે સેલ્સ અને માર્કેટિંગમાં.

  • અને ખાસ તમારે સેલ્સ અને માર્કેટિંગની ફિલ્ડમાં અનુભવ હોવો જરૂરી છે. વધુ માહિતી માટે જાહેરાત જરૂર વાંચી લેવી.

IPPB Pay Scale:- પગાર ધોરણ

  • અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક એક્ષએક્યુટિવ ઉમેદવારને માસિક ફિક્સ પગાર 30,000/- રૂપિયા ચુકવવામાં આવશે.

અરજી ફી

ભરતીમાં દરેક કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી અલગ અલગ છે, નીચે મુજબ છે.

  • એસસી-એસટી-PWD ઉમેદવારો માટે:- 150 રૂપિયા અરજી ફી છે.
  • અને બાકી બીજા ઉમેદવારો માટે:- 750 રૂપિયા છે.

Important Link

Read Notification Click Here
Official Website Click Here
India Post Payments Bank Recruitment 2024

Leave a Reply