nabard recruitment 2023 :- તો મિત્રો અહી વાત કરીશું કૃષિ અને ગ્રામીણ નેશનલ બઁક દ્વારા અહી ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો આપણે આ ભરતીમાં લાયકાત વિષે તેમજ અરજી કઈ રીતે તેના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો આર્ટીકલ અંત સુધી વાંચજો, અને મિત્રો ને પણ મોકલ જો.
Table of Contents
nabard recruitment 2023, national bank for agriculture and rural development recruitment
સંસ્થાનું નામ | NABARD |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ મેનેજર |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઇટ | www.nabard.org |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 02 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
nabard recruitment 2023 (કુલ ખાલી જગ્યાઓ)
તો મિત્રો અહી આ ભરતીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બૅન્કની જાહેરાત મુજબ, અને વિવિધ શાખાઓમાં મદદનીશ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે, અને મિત્રો આ પદ માટે કુલ 150 જગ્યાઓ ઉપલબ્ધ છે. અને એક વાર મિત્રો જાહેરાત જરૂર વાંચી લેવી.
વય મર્યાદા
મિત્રો અહી કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બૅન્કની જાહેરાત પ્રમાણે, ઉલ્લેખિત પદ માટે અરજી કરવા માટેની મહતમ વય મર્યાદા 21 થી 30 વર્ષ છે. અને રિજર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે.
પગાર ધોરણ
મિત્રો અહી આ ભરતીમાં જાહેરાત પ્રમાણે, પસંદ કરાયેલ ઉમેદવારને 44500 – 85850 – દર મહિને પગાર આપવામાં આવશે. મિત્રો અહી અમુક ઉમેદવારોને સમયાંતરે અમલમાં આવતા નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું અને ગ્રેડ ભથ્થું પણ મળશે. હાલમાં પ્રારંભિક માસિક કુલ પગાર આશરે 1,00,000 છે. એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.
શૈક્ષણિક લાયકાત
તો મિત્રો અહી આ બૅન્કની ભરતીમાં જાહેરાત પ્રમાણે ઉમેદવારે BA કરેલું અથવા કોઈ પણ કોલેજ માંથી ba, ma અથવા પોસ્ટ ગ્રેજયુએટ હોવા જરૂરી છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
અરજી ફી
મિત્રો અહી આ ભરતીમાં અરજી ફી નીચે મુજબ આપેલી છે.
ઉમેદવાર કેટેગરી | અરજી ફી |
જનરલ ઉમેદવાર | 800/- |
EWS ઉમેદવાર | 800/- |
OBC ઉમેદવાર | 800/- |
ST ઉમેદવાર | 150/- |
PWD ઉમેદવાર | 150/- |
સ્ટાફ ઉમેદવાર | ફી |
અરજી કઈ રીતે કરવી ?
👉🏻તો મિત્રો અહી સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઈ જાહેરાત બરાબર વાંચો અને ચેક કરો કે તમે યોગ્ય છો કે નહીં.
👉🏻મિત્રો અહી સત્તાવાર વેબસાઇટ પર જઈ apply online પર ક્લિક કરો.
👉🏻 અને તમારી બધી માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો.
👉🏻 અને મિત્રો છેલ્લે પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |