Gujarat Arts College Bharti 2024, ગુજરાતની આર્ટસ કોલેજમાં ક્લાર્ક અને વિવિધ પોસ્ટ માટે ભરતી

Gujarat Arts College Bharti 2024:– ગુજરાતની આ આર્ટસ કોલેજમાં ક્લાર્ક પટાવાળા અધ્યાપક, લાઈબ્રરીયન અને અન્ય પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે, માટે ભરતીમાં પસંદગી પામવા નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો નીચે સંપૂર્ણ માહિતી વાંચે જેમ કે તારીખો, પોસ્ટ,પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વગેરે માહિતી નીચે મળશે.

Gujarat Arts College Bharti 2024

સંસ્થાનું નામ સમર્થ આર્ટસ કોલેજ
પોસ્ટનું નામ વિવધ
અરજી મોડ ઓફલાઇન
જાહેરાતની તારીખ 05/06/2024
અરજી કરવાનું સ્થળ છોટાઉદેપુર, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ www.samarthcampus.com
Gujarat Arts College Bharti 2024

પોસ્ટનું નામ ?

સમર્થ આર્ટસ કોલેજ દ્વારા આચાર્ય, અધ્યાપક સહાયક, ગ્રંથપાલ, ક્લાર્ક તથા પટવાળાના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પગાર ધોરણ ?

ભરતીમાં કોલેજ દ્વારા ઉમેદવારની ફાઇનલથી પસંદગી પામ્યા બાદ તેમને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નિયમો મુજબ આપવામાં આવશે.

Gujarat Arts College Bharti 2024– વય મર્યાદા

આ ભરતીની જાહેરાતમાં વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરવી શકે છે.

અરજી ફી

ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ભરવાની જરૂર નથી, તમે નિશુલ્ક અરજી કરીને નોકરી પ્રાપ્ત કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ વાંચી શકો છો.

  • આચાર્ય:- પી. એચ. ડી
  • અધ્યાપક સહાયક:- એમ. એ અથવા એમ.પી.ઇ.ડી અથવા એમ.લાઈબ્રરી
  • ક્લાર્ક:- સ્નાતક અને કોમ્પ્યુટર જાણકાર
  • પટાવાળા:- 12th પાસ

જરૂરી ડોક્યુમેન્ટ

ભરતીમાં અરજી કરવા માટે વિવિધ ડોક્યુમેન્ટ જેમ કે ડિગ્રી, પાસપોર્ટ સાઈજ ફોટો, સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો.

પસંદગી પ્રક્રિયા

અહી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની આ ભરતીમાં દરેક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇંટરવ્યૂ દ્વારા સંસ્થા ઈચ્છે તેમ કરવામાં આવશે.

વિવિધ ભરતીની માહિતી મેળવવા માટે જુઓ અહી ક્લિક કરો

ખાલી જગ્યાઓ

ખાલી જગ્યાઓની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

  • આચાર્યની: 01
  • અધ્યાપક સહાયકની: 07
  • ગ્રંથપાલની: 01
  • ક્લાર્કની: 01
  • પટવાળાની: 01
  • આમ કુલ:- 11 ખાલી જગ્યાઓ છે.

ઈન્ટર્વ્યૂનું સ્થળ અને તારીખ

અહી ઇંટરવ્યૂનું સ્થળ બાલકનાથ સિદ્ધયોગ ફાઉન્ડેશન, સમર્થ આર્ટસ કોલેજ, શંકર ટેકરી, પાવીજેતપુર, જિલ્લો- છોટાઉદેપુર છે. અને ઈન્ટર્વ્યૂની તારીખ 15 જૂન 2024 છે. અને સમય સવારે 11:00 કલાકે છે.

Gujarat Arts College Bharti 2024

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

Leave a Reply