ICF Recruitment 2024, 10th pass ભરતી અપડેટ

ICF Recruitment 2024: ચેન્નઈ ની ઇન્ટિગર્લ કોચ ફેક્ટરી દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. જો તમે આ એપ્રેન્ટિસ તરીકે જોડાવવા માંગતા હોય તો 21 જૂન 2024 સુધીની આપની અરજી ઓનલાઇન અરજી કરી શકો છો.

ICF Recruitment 2024

સંસ્થાનું નામ ઇન્ટિગર્લ કોચ ફેક્ટરી ચેન્નઈ
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ (ફ્રેશર અને એક્સ ITI)
ખાલી જગ્યાઓ 1010
અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2024
સત્તાવાર વેબસાઇટ pb.icf.gov.in
ICF Recruitment 2024

વય મર્યાદા

  • ફ્રેશર એપ્રેન્ટિસ: માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 માં 50 % કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જરૂરી અને 12માં ધોરણ ગણિત અને વિજ્ઞાન સાથે પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર ITI ડિપ્લોમા પાસ કરલ જરૂરી.
  • એક્સ ITI એપ્રેન્ટિસ: અહી લાયકાત ધોરણ 10 એટલે કે SSC પરીક્ષા ઓછામાં ઓછા 50 ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવી જોઈએ તેમજ સંબંધિત ટ્રેડમાં ITI ડિપ્લોમાનું સર્ટિ હોવું જોઈએ. અને 2 વર્ષનો અનુભવ જરૂરી છે.

અરજી ફી

ભારતીય રેલવેની કોચ બનાવટી ICF કંપનીમાં એપ્રેન્ટિસ માટે દરેક ઉમેદવારોએ 1 હજાર રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત સંવર્ગના અનુસૂચિત જાતિના, અનુસૂચિતજનજાતિના દિવ્યાંગ અને બધા સવર્ગની મહિલા ઉમેદવારો માટે કોઈપણ ફી નથી. ઉમેદવારોએ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી પ્રાપ્ત કરી અરજી કરવી હિતાવહ છે.

ICF Recruitment 2024

અરજી કઈ રીતે કરવી ?

  • અહી રેલવે કોચ બનાવતી આઈ.સી.એફ. કંપનીમાં ઉમેદવારોએ એપ્રેન્ટિસ ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ એપ્રેન્ટિસ ભરતી 2024-25 નું સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી કાળજીપૂર્વક અભ્યાસ કરો.
  • અને એપ્લાય ફોર એપ્રેન્ટિસ: 2024-25 લિન્ક ઉપર ક્લિક કરો અને અરજી ફોરમ ઓપન કરો અને મંગવામાં આવેલી તમામ વિગતો ભરો.
  • અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલોડ કરો.
  • અરજી ફીની ઓનલાઇન ચુકવણી કરો.
  • સબમિટ કરી છેલ્લે પ્રિન્ટ જરૂર કાઠી લેવી.

મહત્વની કડીઓ

સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

Leave a Reply