ojasojas gujaratOjas Recruitment

SDAU Recruitment 2024, sadu.edu.in

SDAU Recruitment 2024: અહી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવી ભરતી આવી ગઈ છે, SADU યંગ પ્રોફેશનની આ ભરતીમાં સત્તાવાર જાહેરાત પ્રમાણે પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આપણે આ લેખમાં માહિતી મેળવીશું કે અરજી કઈ રીતે કરવી અને પોસ્ટ વગેરેની માહિતી આપણે આ લેખમાં મેળવીશું. મિત્રોને આ લિન્ક જરૂર મોકલી દેજો.

SDAU Recruitment 2024, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી

સંસ્થાનું નામ (SDAU) સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી
પોસ્ટનું નામ યંગ પ્રોફેશન
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન-ઇંટરવ્યૂ
પગાર ધોરણ વિવિધ
ઇંટરવ્યૂની તારીખ 10-05-2024
સત્તાવાર વેબસાઇટ www.sdau.edu.in
SDAU Recruitment 2024

શૈક્ષણિક લાયકાત

ભરતીમાં જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેમની પાસે સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા અંતિમ પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈપણ માધ્યમથી પણ તમારું ઇંટરવ્યૂ લઈ શકે છે.

પગાર કેટલો આપવામાં આવશે ?

અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ આ પોસ્ટ માટે મંથલી પગાર ધોરણ જે છે તે 25,000 આપવામાં જે ફિક્સ પગાર રહેશે. અને ખાસ તમારી પસંદગી 11 માસના કરાર પર કરવામાં આવશે.

SDAU Recruitment 2024

અરજી કઈ રીતે કરવાની ?

– આ ભરતીમાં રસ ધરાવત્તા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગરની ખાતે તારીખ 10-05-2024 ના રોજ સવારે 10:00 વાગ્યે વોક-ઇન-ઇંટરવ્યૂ માટે હજાર રહેવા વિનતિ કરવામાં આવે છે.

ઇંટરવ્યૂનું સ્થળ: સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SD કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, જી. બનાસકાંઠા,ગુજરાત.

મહત્વપૂર્ણ લિન્ક

ભરતીની સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઇંટરવ્યૂની તારીખ 10-05-2024
Home Page પર જવા માટે અહી ક્લિક કરો
SDAU Recruitment 2024

Leave a Reply