અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

kheda jilla Sahakari bank recruitment , ખેડા જિલ્લા સહકારી બઁક ભરતી,

By | August 20, 2023

Kheda Jilla Sahakari Bank recruitment :- તો મિત્રો અહી આપણે વાત કરીશું સરકારી બઁક ભરતી વિષે તો અહી ખેડા જિલ્લા સહકારી બઁક ભરતી વિષે વાત કરીશું. તો અહી ખેડા જિલ્લા સહકારી બઁકમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો અહી જરૂરિયાત વાળા મિત્રો ને મોકલી દેજો, જેથી કરીને લાભ લઈ શકે અને આગળ વધી શકે.

kheda jilla Sahakari bank recruitment, bank ભરતી 2023

સંસ્થાનું નામ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન અને ઓનલાઈન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 19 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લો તારીખ 28 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ kdccbank.in
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

post name and total vacancy

તો મિત્રો અહી જાહેરાત માં જણાવ્યા મુજબ ખેડા જિલ્લા સહકારી બઁકમાં લોન કમ રિકવરી ઓફિસરની 01, લીગલ ઓફિસરની 0, અને આઇટી કમ સાયબર સિક્યોરીટી ઓફિસરની 01, માર્કેટિંગ ઓફિસરની 01, તથા એગ્રીકલ્ચર ઓફિસરની 01 જગ્યા માટે માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

તો મિત્રો અહી આ ભરતીમાં પગાર ધોરણ પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બઁક દ્વારા ઇંટરવ્યૂ સમયે પગાર ની માહિતી આપવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા

મિત્રો ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇંટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બઁક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા /સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

લાયકાત

તો મિત્રો અહી KDCC આ ભરતી માં તમારે અરજી કરવા માટે કોમર્સ/આર્ટસ, કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.

અરજી કઈ રીતે કરવાની ?

👉🏻મિત્રો અહી સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે બરાબર ચેક કરો.

👉🏻મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઈન તથા ઓફલાઇન બંને રીતે અરજી કરી શકો છો.

👉🏻 અને ઓનલાઈન ઈમેલથી અરજી કરવા માટે ઈમેલ આઈડી  ceoest.ho @ kdccbank.in છે.

 👉🏻ઓફલાઇન પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવા માટે સરનામું- ધી જિલ્લા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ, કે. ડી. સી. સી. બઁક ભવન, સ્ટેશન રોડ, નડિયાદ-387001 છે.

👉🏻 મિત્રો, આ ભરતી સંબંધિત કોઈ પણ જાણકારી જોઈતી હોય તો આ હેલ્પ લાઇન નંબર -0268-2549052 પર સંપર્ક કરી શકો છો.

important link

સત્તાવાર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply