SMC Recruitment 2023, Surat Municipal Corporation Recruitment - OJAS JOB

SMC Recruitment 2023, surat municipal corporation recruitment

SMC Recruitment 2023 :- તો મિત્રો આપણે વાત કરીશું સુરત મ્યુનિશિપલ કોર્પોરેશન ભરતી 2023 વિષે તો મિત્રો જેને પણ નોકરીની જરૂર હોય તે લોકોને આ પોસ્ટ શેર કરી દેજે અને મિત્રો તમે પણ આ આર્ટીકલ અંત સુધી વાંચજો. જેથી દરેક માહિતી તમને સમજાય.

SMC Recruitment 2023, સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી માધ્યમ ઓનલાઈન
જાહેરાતની તારીખ 28 / 08/ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31/ 08/ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 / 09/ 2023
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

important date

મિત્રો અહી સુરત મહાનગર પાલિકાની આ ભરતી માં 28 ઓગસ્ટ 2023 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ 31 ઓગસ્ટ 2023 થી સવારે 11 વાગ્યા એ થી 04 સપ્ટેમ્બર 2023 ના રોજ રાત ના 11 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે.

post name

મિત્રો જાહેરાતમાં જણાવ્યા મુજબ સુરત મહાનગર પાલિકા દ્વારા બાયોમેડિકલ ઇજનેરની પોસ્ટ માટે ભરતી મંગાવવામાં આવી રહી છે.

ખાલી જગ્યાઓ

મિત્રો અહી આ ભરતીમાં ખાલી જગ્યાઓ બાયો મેડિકલ ઇજનેરની 3 જગ્યા ખાલી છે.

selection process

મિત્રો આ ભરતીમાં ઉમેદવારની અરજી કર્યા બાદ લાયક ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે. પરંતુ જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી. અને ખાસ ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે.

pay scale (પગાર ધોરણ )

મિત્રો અહી સુરત મ્યુનિશિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 30,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

વય મર્યાદા

મિત્રો અહી સુરત મહાનગરપાલિકા ની આ ભરતીમાં બાયોમેડિકલ ઈજનેરના પદ પર અરજી કરવા માટે મહતમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી

અહી મિત્રો ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ ફી ચૂકવવાની નથી, બિલકુલ ફ્રી માં છે.

important document

મિત્રો અહી સૌ પ્રથમ આધાર કાર્ડ, અભ્યાસની માર્કશીટ, ફોટા , કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અનુભવનું સર્ટિ (જો હોય તો), એલ. સી(લિવિંગ સર્ટિફિકેટ) , ડિગ્રી, સહી, તથા અન્ય

લાયકાત

તો મિત્રો અહી આ સુરત મહાનગરપાલિકાની ભરતીમાં તમે બાયો ઇજનેર માટે, બાયો મેડિકલ એન્જીનીરિગ કરેલું હોવું જોઈએ, અને એક વાર જાહેરાત જરૂર વાંચો.

અરજી કઈ રીતે કરવી ? (how to apply )

🎆મિત્રો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.suratmunicipal.gov.in/ અને પછી જાહેરાત શોધો અને બરાબર વાંચો.

🎆 અને જુઓ કે તમે યોગ્ય છો કે નહીં એટલે કે તમે આ ભરતીમાં અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં તે બરાબર ચેક કરો.

🎆પછી apply now નું બટન શોધો અને તેના પર ક્લિક કરો.

🎆 અને તમારું ફોર્મ ભરી દો.

🎆 છેલ્લે પ્રિન્ટ કાઠી લેજો.

important link

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય