vmc call letter રેવન્યુ ઓફીસર અને સબ સેનેટરી ઇન્સ્પેકટરની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર
રેવન્યુ ઓફીસર અને સબ સેનેટરી ઇન્સ્પેકટરની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબત
વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૧-૨૨ રેવન્યુ
ઓફીસર અને સબ સેનેટરી ઈન્સ્પેકટર ની તા.૧૧-૦૨-૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી તા.૦૧-૦૨-૨૦૨૪ (ગુરૂવાર) ના રોજ બપોરે ૨-૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની વિગતો બાબતે સદર વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.