SVNIT Gujarat Bharti 2024, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ભરતી
SVNIT Gujarat Bharti 2024: અહી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વિવિધ પોસ્ટ પર પરીક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે. અને આ ભરતીની વિવિધ માહિતી સરળ ભાષામાં મેળવીશું જેમ કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત, પોસ્ટ અનુસાર પગાર અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
SVNIT Gujarat Recruitment 2024
સંસ્થાનું નામ | સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 07 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 03 April 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 April 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.svnit.ac.in |
પોસ્ટનું નામ
ભરતીમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ, પંકર્દમ ચુંટણીકાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ
- ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ, અન્ય દસ્તાવેજો.
પગાર ધોરણ
ભરતીમાં સંસ્થા દ્વારા ફાઇનલ પસંદગી પામ્યા બાદ તમને નિયમો અનુસાર માસિક રૂપિયા –
- 45,000 થી લઈને 60,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્સ્ટરવ્યું દ્વારા કરવામાં આવશે. અને સાથે દરેક ઉમેદવારની પસંદગી 11 માસના કોન્સટ્રકટ ઉપર કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે અરજદારોએ એમ.બી.એ. અથવા પી.એચ. ડી. કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત માહિતી માટે જાહેરાત ચેક કરો.
અરજી કઈ રીતે કરવી ?
ભરતીમાં અરજી કરવા માટે અહી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ પેલા પેલા એટલે કે 22 એપ્રિલ પેલા અરજી કરી દેવાની રહશે. અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ www.svnit.ac.in છે.
મહત્વપૂર્ણ લિન્ક
- સત્તાવાર વેબસાઇટ પર જવા માટે:- અહી ક્લિક કરો
- જાહેરાત વાંચવા માટે:- અહી ક્લિક કરો.
- Home page પર જવા માટે:- અહી ક્લિક કરો.
નોંધ:- આ ભરતીની માહિતી અમે સમાચાર પત્ર, રોજગાર સમાચાર ન્યૂઝ, સરકારી જગ્યા તથા બીજા માધ્યમથી આપ સુધી પહોંચાડીએ છીએ. માટે ભરતીમાં કોઈપણ ત્રુટિ હોઇ શકે છે, જેથી અમારી વિનતિ છે કે અરજી કરતાં પેલા સત્તાવાર વેબસાઇટ પર જઈ વિસ્તાર પૂર્વક માહિતી મેળવી લેવી.